જિલ્લો (વિસ્તાર): કચ્છ, વિસ્તાર: ૪૫,૬૫૨ ચો .કિમિ
જિલ્લો (વસતી): અમદાવાદ, વસતી, ૫૮,૦૮,૩૭૮
પુલઃ ગોલ્ડન બ્રિજ (ભરૂચ પાસે નર્મદા નદી પર), લંબાઇ: ૧૪૩૦ મીટર
મહેલઃ લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા
ઔધ્યોગિક સંસ્થા: રિલાયન્સ
ડેરી: અમૂલ ડેરી, આણંદ
મોટી નદી: નર્મદા, ૯૮૯૪ ચો.કિ.મી.
લાંબી નદી: સાબરમતી, ૩૨૦ કિ.મી.
યુનિવર્સીટી: ગુજરાત યુનિવર્સિટી.
સિંચાઇ યૉજના: સરદાર સરોવર બંધ
બંદર: કંડલા બંદર
હૉસ્પિટલઃ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
શહેરઃ અમદાવાદ
રેલવે સ્ટેશન: અમદાવાદ
સરોવરઃ નળ સરોવર (૧૮૬ ચો .કિમિ)
સંગ્રહસ્થાનઃ બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી
પુસ્તકાલયઃ સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા
દરિયાકિનારો: જામનગર, ૩૫૪ કિમિ
ઊંચુ પર્વતશિખરઃ ગોરખનાથ (દત્તાત્રેય)–ગિરનાર, ઊચાઇ ૧,૧૭૨ મીટર
વધુ મંદિરો વાળુ શહેરઃ પાલીતાણા, ૮૬૩ જૈન દેરાસરો
મોટી પ્રકાશન સંસ્થા: નવનીત પ્રકાશન
મોટુ ખાતર કારખાનુ: ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિ. ,ગામઃ ચાવજ, પો. નર્મદાનગર, ભરૂચ જિલ્લો
ખેત ઉત્પાદન બજારઃ ઊંઝા, મહેસાણા જિલ્લો

About Admin MC3
This is dummy text. It is not meant to be read. Accordingly, it is difficult to figure out when to end it. But then, this is dummy text. It is not meant to be read. Period.
Related Post
ગુજરાતના અભ્યારણો ગિર સિંહનું અભયારણ્ય સ્થળ : જૂનાગઢ જિલ્લો. જૂનાગઢથી 64 કિ. મી. અને વેરાવળથી 32 કિ. મી. વિસ્તા
ગુજરાતની નદીઓ અંબિકા નદી આજી નદી ઊંડ નદી ઓઝત નદી ઓરસંગ નદી ઔરંગા નદી કનકાવતી નદી કર
G.K 1. कॉफ़ी में कौन-सा एल्केलॉएड पाया जाता है * कैफ़ीन 2. हल्दी में पीला रंग किसकी उपस्थिति के कारण ह
IMPORTANT General Knowledge POINTS (General Knowledge) IMPORTANT General Knowledge POINTS (General Knowledge) • Name of Ganga River in Bangladesh is PAD
ConversionConversion EmoticonEmoticon